ફિનિશિંગ સ્કૂલની હાલ ચાલતી ટ્રેનિંગના વિદ્યાર્થી માટે નોટીસ
હાલમાં કોલેજમાં ચાલતી ફિનિશિંગ સ્કૂલની 40 કલાકની ટ્રેનિંગ જે વિદ્યાર્થીઓએ પૂરી કરી હોય તેઓએ હાલ 05/06/24 થી ચાલુ થયેલી English Functional Skills ટ્રેનિંગમાં નિયમિત હાજરી આપવી ફરજીયાત છે હાજરી ઓછી હશે તો કોઈ પણ પ્રકારનું સર્ટીફિકેટ KCG તરફથી મળશે નહી તેથી કાલથી નિયમિત બધાંએ હાજર રહેવું.