T.Y.B.COM HONORS SEM-5 I CARD RENEWAL DATE

Jul 9, 2024

T.Y.B.COM HONORS ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જેમની પણ ફી ભરાઈ ગઈ છે. એમણે ફી ભરેલી રસીદ બતાવીને સેમ-5 માટે પોતાનો આઇકાર્ડ નીચેની લાઈબ્રીરેમાં આવી ને રીન્યુ કરાવી જવું,

DATE  -: 10/07/2024  to  12/07/2024

TIME -: 10:30 am to 12:00