આથી ટી.વાય.બી.કોમ સેમ -૫ અને એમ કોમ સેમ -૩ નાં કલાસ તા.૧૧ જુલાઈ ગુરૂવારનાં રોજથી કોલેજ ટાઈમ ટેબલ મુજબ શરૂ થશે.
ખાસ નોંધ:- હમણા હાલ કામ ચલાઉ એસ.વાય.બી. કોમનાં ડિવિઝન મૂજબ ટી.વાય.બી.કોમ નાં કલાસમાં બેસવાનું રહશે.
