ટી.વાય.બી.કોમ સેમ -૫નાં એડમિશન ફોર્મ તા.૧૧ થી ૧૩ જુલાઈ સુધીમાં એસ.વાય.બી.કોમ સેમ -૪ નાં ડિવિઝન મુજબ કોલેજનાં કોમર્સ ભવનનાં ઓડિયોતોરિયમ હોલમાં જમા કરાવવાનાં રહશે. જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લેવી.

Jul 9, 2024

ટી.વાય.બી.કોમ સેમ -૫નાં એડમિશન ફોર્મ તા.૧૧ થી ૧૩ જુલાઈ સુધીમાં એસ.વાય.બી.કોમ સેમ -૪ નાં ડિવિઝન મુજબ કોલેજનાં કોમર્સ ભવનનાં ઓડિટોરિયમ હોલમાં જમા કરાવવાનાં રહશે. જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લેવી.

ખાસ નોંધ:- F.Y.B.COM SEM-1 અને SEM-2 માં FAIL થયેલ વિદ્યાર્થીઓ ને T.Y.B.COM SEM-5 માં પ્રવેશ મળશે નહિ.