F.Y.B.COM SEM-1 & SEM-2 (NON NEP) કે જેઓ ત્રીજા વર્ષમાં (SEM-5)માં પ્રવેશ મેળવવાનો થતો હોઈ તેવા વિદ્યાર્થીઓની ATKT ના EXAM FORM તા:- 20/07/2024 સુધીમાં ભરવાના રહેશે.
Jul 11, 2024
F.Y.B.COM SEM-1 & SEM-2 (NON NEP) કે જેઓ ત્રીજા વર્ષમાં (SEM-5)માં પ્રવેશ મેળવવાનો થતો હોઈ તેવા વિદ્યાર્થીઓની ATKT ના EXAM FORM તા:- 20/07/2024 સુધીમાં ભરવાના રહેશે.
વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.
VNSGU.NET
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું
ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી JULY-2024 ની EXAM પસંદ કરવાની રેહેશે.
↓
PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના E-MAIL ID :- ERP@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.
EXAM FORM ની COPY ફરજીયાત ૭ નંબર ની OFFICE માં જમા કરાવવાની રેહેશે.
જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.