S.Y.B.COM SEM-3 (NEP 2024-25) ના વિદ્યાર્થીઓએ SEM-3ની ફીસ તારીખ: 11/07/2024 થી 14/07/2024 સુધીમાં ભરવાની રહેશે. ત્યાર બાદ ONLINE FEES ભરવાનું પોર્ટલ બંધ થઈ જશે. જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી. SEM-3 ના ADMISSON FORM ભરવાની તારીખ ટુંક સમયમાં કોલેજ APP પર જણાવવામાં આવશે.

Jul 11, 2024

નોંધ:-ફીસની રસીદ તમારા કોલેજ APP→STUDENT ZONE→FEESમાં બતાવશે.