F.Y.B.COM SEM-1 (NEP 2024-25) ના વર્ગો તારીખ:- 15/07/2024 થી શરુ થશે જેનો સમય 10:30 થી 04:00 નો રહેશે.

Jul 12, 2024

F.Y.B.COM SEM-1 (NEP 2024-25) ના વર્ગો તારીખ:- 15/07/2024 થી શરુ થશે જેનો સમય 10:30 થી 04:00 નો રહેશે.

ખાસ નોંધ:-

૧) નીચે આપેલ PDF જેમાં આપેલ DIVISON હાલ પુરતા કામ ચલાઉ DIVISON છે. પાછળ થી NEW ROLL NUMBER અને NEW DIVISON કોલેજ ની SKPCC APP પર જ મુકવામાં આવશે.

૨) નીચે આપેલ PDF માં પોતાનો APLICATION NUMBER કે પોતાના NAME થી સર્ચ કરી પોતાનું DIVISON અને તે કયા ROOM NUMBER માં ચાલશે તે જોઈ તે મુજબ બેસવાનું રહેશે.

PDF LINK

F.Y.B.COM SEM-1 NEP DIVISON LIST-2024-25