ફિનિશિંગ સ્કૂલની હાલમા થયેલ ટ્રેનિંગના વિદ્યાર્થી માટે ખાસ નોટીસ

Jul 16, 2024

ફિનિશિંગ સ્કૂલની હાલમા થયેલ ટ્રેનિંગના વિદ્યાર્થી માટે  ખાસ નોટીસ

જે  વિદ્યાર્થીઓએ  હાલમાં જ ચાલુ વર્ષે 15 દિવસની ટ્રેનિંગ  લીધી છે તે બધાં જ વિદ્યાર્થીઓએ 5 દિવસમાં  લીધેલ Functional and spoken English ની ટ્રેનિંગ  અંગે ઓનલાઈન પરીક્ષા આપવા માટે  તા.૨૦/૦૭/૨૦૨૪ ના રોજ  શનિવારે  સવારે ૯:૪૦ કલાકે  રૂમ નં 6 માં  હાજર રહેવું. બધાં જ  વિદ્યાર્થીઓએ ફરજીયાત હાજર રહેવું જરૂરી છે. પરીક્ષા નહી આપનારને  કે.સી.જી નું ટ્રેનિંગ અંગેનું પ્રમાણપત્ર મળવાપાત્ર રહેશે નહી.