એસ.વાય.બી.કોમ સેમ -૩ NEP નાં એડમિશન ફોર્મ તા.૨૨ થી ૨૪ જુલાઈ સુધીમાં એફ.વાય.બી.કોમ સેમ -૨ નાં ડિવિઝન મુજબ જ કોલેજનાં કોમર્સ ભવનનાં ઓડિટોરિયમ હોલમાં જમા કરાવવાનાં રહશે. જે તારીખે અને જે સમયે બોલાવેલ હોય તે જ તારીખે અને સમયે વિદ્યાર્થીઓએ આવવાનું રહેશે જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લેવી.
ખાસ નોંધ:- 1) SEM-1 અને SEM-2 નો આઈ-કાર્ડ રિન્યુઅલ થયેલ હોવો જોઈએ.
3) રિન્યુઅલ થયેલ આઈ-કાર્ડ વગર એડમિશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.
2) ફી ભર્યાની રશીદ ફરજીયાત મુકવી.
3) આઈ-કાર્ડ મોબાઈલ ફોન માં માન્ય ગણાશે નહી.
સમય:- ૧૧:૦૦ થી ૦૨:૦૦ વાગ્યા સુધી
એડમિશન ફોર્મ સ્વીકારવાનું સ્થાન કોમર્સ ભવનનાં ઓડિટોરિયમ હોલમાં જમા કરવાના રહેશે.
CLASS |
DATE |
TIME |
F.Y.B.COM DIV-1 & DIV-2 |
22-07-2024 |
11:00 to 02:00 |
F.Y.B.COM DIV-3 & DIV-4 |
23-07-2024 |
11:00 to 02:00 |
F.Y.B.COM DIV-5 & DIV-6 |
24-07-2024 |
11:00 to 02:00 |
DIV-7 & DROP OUT STUDENTS |
25-07-2024 |
11:00 to 02:00 |
એડમિશન ફોર્મ સાથે નીચે મુજબના DOCUMENTS ફરજીયાત આપવાના રહેશે.
1) SEM-1 ના ઓરિજિનલ માર્કશીટની XEROX.
2) SEM-2 ના માર્કશીટની XEROX VNSGU.NET માંથી કાઢીને મુકવાની રહેશે.
3) ST/SC/OBC/EWS ના પ્રમાણપત્રની XEROX.
4) AADHAR CARD ની XEROX.
5) સ્કુલ લીવીંગ સર્ટી LC ની XEROX