હાલની અતિભારે વરસાદની પરિસ્થિતિ ને ધ્યાને લઈને , તારીખ 24/07/24 અને 25/07/24 ની હાલ ચાલુ તમામ પરીક્ષાઓ ( પૂરક ,physiotherapy તેમજ અન્ય ) મુલતવી રાખવામાં આવેલ છે

Jul 24, 2024

પ્રતિ
આચાર્યશ્રી /supt of exam -vnsgu સુરત

હાલની અતિભારે વરસાદની પરિસ્થિતિ ને ધ્યાને લઈને , તારીખ 24/07/24 અને 25/07/24 ની હાલ ચાલુ તમામ પરીક્ષાઓ ( પૂરક ,physiotherapy તેમજ અન્ય ) મુલતવી રાખવામાં આવેલ છે આવી પરીક્ષા પાછળથી લેવામાં આવશે , જેનો વિગતવાર કાર્યક્રમ પાછળથી જાહેર કરવામાં આવશે.
આ અંગેની જાણ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને કરવા વિનંતી.
વધુમાં વરસાદની પરિસ્થિતિ ને ધ્યાને લઈને જે તે કોલેજ શૈક્ષણિક કાર્ય અંગે નિર્ણય કરી શકશે અને લીધેલ નિર્ણયની અત્રે જાણ કરવાની રહેશે.

કુલસચિવ