હાલની અતિભારે વરસાદની પરિસ્થિતિ ને ધ્યાને લઈને , તારીખ 24/07/24 ના રોજ બધા વિદ્યાર્થીઓ માટે શેક્ષણિક કાર્ય બંધ રહેશે .

Jul 24, 2024