એસ.વાય.બી.કોમ. ના પ્રવેશ ફોર્મ માટે અતિભારે વરસાદની પરિસ્થિતિ ને ધ્યાને લઈને , તારીખ 24/07/24 ના રોજ પછી પણ ફોર્મ સ્વીકારમાં આવશે. કોઈ વિદ્યાર્થીએ જોખમ લઈને આવવું નહિ.

Jul 24, 2024