જે વિદ્યાર્થીઓએ S.Y.B.COM SEM-3 માં હજુ સુધી પ્રવેશ લીધેલ નથી તેવા વિદ્યાર્થીઓએ તારીખ:- ૨૭/૦૭/૨૦૨૪, સમય:- ૧૧:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધીમાં તાત્કાલિક ફી અને પ્રવેશ ફોર્મ ભરી કોલેજ આવી ને પ્રવેશ મેળવવાનો રહેશે. જે દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.
Jul 26, 2024

પ્રવેશ ફોર્મ સાથે નીચે મુજબના DOCUMENTS ફરજીયાત આપવાના રહેશે.
(દરેક DOCUMENTS પર વિદ્યાર્થીઓએ પોતાની સહી કરવાની રહેશે.)
1) SEM-1 ના ઓરિજિનલ માર્કશીટની XEROX.
2) SEM-2 ના માર્કશીટની XEROX VNSGU.NET માંથી કાઢીને મુકવાની રહેશે.
3) ST/SC/OBC/EWS ના પ્રમાણપત્રની XEROX.
4) AADHAR CARD ની XEROX.
5) સ્કુલ લીવીંગ સર્ટી LC ની XEROX