NCC First Year’s Enrollment Notice: Sir K. P. College of Commerceમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી કૉલેજમાં 5 Guj. Bn. and 6 Guj. Girls Bn. NCCમાં Admission લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ નીચે જણાવેલ Date, Time and Place પર ટીશર્ટ, ટ્રેક અને સ્પોર્ટ્સ શૂઝ સાથે selection માટે હાજર રહેવું. Date: 27/07/2024 Time: 7:15 am Place: Basketball Court, SKPCC, Surat નોંધઃ નવા કેડેટ્સની પસંદગી શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને નિયમિતતા તેમજ 10 દિવસની practice અને ત્યાર બાદ testના આધારે થશે.
Jul 26, 2024
NCC First Year’s Enrollment Notice:
Sir K. P. College of Commerceમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી કૉલેજમાં 5 Guj. Bn. and 6 Guj. Girls Bn. NCCમાં Admission લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ નીચે જણાવેલ Date, Time and Place પર ટીશર્ટ, ટ્રેક અને સ્પોર્ટ્સ શૂઝ સાથે selection માટે હાજર રહેવું.
Date: 27/07/2024
Time: 7:15 am
Place: Basketball Court, SKPCC, Surat
નોંધઃ નવા કેડેટ્સની પસંદગી શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને નિયમિતતા તેમજ 10 દિવસની practice અને ત્યાર બાદ testના આધારે થશે.