S.Y.B.COM SEM-3 2024-25 ના વર્ગો તારીખ:- ૨૯/૦૭/૨૦૨૪ થી શરુ થશે જેનો સમય કોલેજની એપ્લીકેશન માં આપેલ Time Table મુજબ રહેશે. (નોટીસ ઓપન કરી પૂર્ણ વિગતોનો અમલ કરવો.)

Jul 27, 2024

S.Y.B.COM SEM-3 2024-25 ના વર્ગો તારીખ:- ૨૯/૦૭/૨૦૨૪ થી શરુ થશે જેનો સમય કોલેજની એપ્લીકેશન માં આપેલ Time Table મુજબ રહેશે.

PDF LINK નીચે મુજબ છે.

S.Y.B.COM SEM-3 2024-25 RUF. LIST

નોંધ:-

1) નીચે આપેલ PDFમાં હાલ પુરતા કામચલાઉ DIVISON & ROLL NUMBER આપેલ છે જેની નોંધ લેવી.

2) વિદ્યાર્થીઓએ Time Table માં આપેલ DIVISON મુજબ જ વર્ગોમાં બેસવા નું રહેશે.

3) FINAL ROLL NUMBER & FINAL DIVISON ટુંક સમયમાં જ જણાવવામાં આવશે.

4) દરેક વિદ્યાર્થીઓએ પોતાનો વિષય કાળજી પૂર્વક જોઈ લેવો. જો કોઈ ભૂલ હોય તો તારીખ:- ૨૯/૦૭/૨૦૨૪ સમય:- ૧૧:૦૦ થી ૦૨:૦૦ વાગ્યા સુધીમાં રૂબરૂ કોલેજ આવીને સુધારી જવાનું રહેશે.