M.COM SEM-3 ના વિદ્યાર્થીઓના આઇકાર્ડ રીન્યુ કરાવવા માટે ની નોટીસ ૨૦૨૪-૨૫
Jul 30, 2024
એમ.કોમ પાર્ટ-૨ સેમ-૩ ના વિદ્યાર્થીઓને જાણવવાનુ કે તા- ૩૧/૦૭/૨૦૨૪ ના રોજ સમય સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ માં પોતાનો આઇકાર્ડ નીચેની લાઈબ્રેરીમાં આવીને અચૂક રીન્યુ કરાવી લેવું જેની દરેક વિદ્યાર્થીઓએ નોધ લેવી,