S.Y.B.COM SEM-3 નાં FINAL ROLL NUMBER અને FINAL DIVISON નીચે મુજબની PDF માં આપેલ છે. નીચે આપેલ FINAL DIVISON મુજબ વર્ગોમાં બેસવાનું રહેશે. ડિવિઝનમા ફેરફાર કરવામાં આવશે નહી માટે એવી રજૂઆત કરવા કોઈએ આવવુ નહી.ફક્ત પોતાનું આખુ નામ બરાબર છે કે નહી એ સૌએ ચકાસવાનું રહેશે.
Aug 2, 2024
S.Y.B.COM SEM-3 નાં FINAL ROLL NUMBER અને FINAL DIVISON નીચે મુજબની PDF માં આપેલ છે. નીચે આપેલ FINAL DIVISON મુજબ વર્ગોમાં બેસવાનું રહેશે.
1) જે કોઈ વિદ્યાર્થીને પોતાના નામ બાબતે કોઈ પ્રશ્ન હોય તો તેઓએ આવતી કાલ ૦૩ જુલાઈ શનિવારનાં રોજ સમય:-૧:૦૦ વાગ્યા સુધીમાં ઓફીસમાં રોશનભાઈને રૂબરૂ મળી સુધારો કરી જવું.
2) ડિવિઝનમા ફેરફાર કરવામાં આવશે નહી માટે એવી રજૂઆત કરવા કોઈએ આવવુ નહી. ફક્ત પોતાનું આખુ નામ બરાબર છે કે નહી એ સૌએ ચકાસવાનું રહેશે.