પ્રથમ વર્ષ બીકોમ ગુજરાતી મીડીયમમાં દાખલ થયેલ તમામ વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામનું આયોજન ડીવીઝન મુજબ કરેલું છે.દરેક ડીવીઝનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તેમને ફાળવેલ તારીખ અને દિવસે ફરજીયાત હાજર રહેવું.
Aug 6, 2024

ખાસ નોંધ:- ૧) દરેક વિદ્યાર્થીઓની હાજરી ડિવિઝન અને તેમના રોલ નંબર પ્રમાણે લેવામાં આવશે માટે દરેક વિદ્યાર્થીઓએ ફરજીયાત હાજર રેહવું.
૨) જે તારીખે જે ડિવિઝનના વિદ્યાર્થીએ ને બોલાવવામાં આવ્યા છે તે ડિવિઝનના વિદ્યાર્થીઓ એ જ આવવાનું રહેશે.
બાકીના ડિવિઝના વિદ્યાર્થીઓએ પોતાના વર્ગોના ક્લાસ ભરવાના રહેશે.
ડીવીઝન તારીખ
1 અને 2 7/8/2024
3 અને 4 8/8/2024
૫ અને 6 9/8/2024
7 10/8/2024
સમય : સવારે ૧૧:૩૦ કલાકે
સ્થળ : કોમર્સભવન ઓડીટોરીયમ હોલ.