એફ.વાય.બી.કોમના વિદ્યાર્થીઓના આઇકાર્ડ માટેની સુચના ૨૦૦૪-૨૫

Aug 7, 2024

એફ.વાય.બી.કોમના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે પણ વિદ્યાર્થીઓ પાસે લીંક આવેલી હતી અને આઇકાર્ડ નું ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે એમની માટે તારીખ 08/08/2024  થી  09/08/2024 સુધી રાત્રે  12:00 વાગ્યે સુધી એજ લીંક  ચાલુ થશે  અને ત્યાર બાદ લીંક આપો આપ બંધ થઇ જશે તેથી આ 2 દિવસની અંદર બાકી રહેલા વિદ્યાર્થીઓએ લીંક ઓપન કરી ને તમામ વિગતો ભરી સબમિટ કરી દેવાનું રહશે.

  • આઇકાર્ડ માટેની કોઇપણ સમસ્યા માટે ઉપરની લાઈબ્રેરી નો સંપર્ક કરવો.