Anti Ragging Cell દ્રવારા Anti-Ragging Poster Making Competition નું આયોજન કરવામાં આવેલ છે.
Aug 14, 2024
Sir K.P. College of Commerce, Surat
Anti Ragging Cell
Anti Ragging Cell દ્રવારા Anti-Ragging Poster Making Competition નું આયોજન કરવામાં આવેલ છે.
Date of Submission: 16-08-2024 before 3.00 pm.
નિયમો:
1.દરેક વિદ્યાર્થી ઇવેન્ટ માટે માત્ર એક પોસ્ટર સબમિટ કરી શકે છે.2.વિદ્યાર્થી દ્વારા દોરવામાં આવેલ પોસ્ટર, રંગીન અથવા સ્કેચ કરેલા હોવા જોઈએ.3.Digital artwork સ્વીકારવામાં આવશે નહી.
Note:
૧. Poster library માં Mr. Suraj Chaudhari ને સમય મર્યાદામાં જમા કરાવવાના રેહશે.
૨. પસંદ થયેલ પ્રથમ ત્રણ પોસ્ટર ને કોલેજ તરફથી cirtificte આપવામાં આવશે.