Anti Ragging Cell દ્રવારા Anti-Ragging Slogan Writing Competition નું આયોજન કરવામાં આવેલ છે.
Aug 14, 2024
Sir K.P. College of Commerce, Surat
Anti Ragging Cell
Anti Ragging Cell દ્રવારા Anti-Ragging Slogan Writing Competition નું આયોજન કરવામાં આવેલ છે.
Date of Submission: 17-08-2024 before 3.00 pm.
નિયમો:
· સૂત્ર 30 શબ્દોથી વધુનું ન હોવું જોઈએ. · સૂત્ર વિદ્યાર્થીનું પોતાનું હોવું જોઈએ.· A4 સાઈન પેપર પર સ્લોગન હસ્તલિખિત હોવું જોઈએ.
Note:
૧. Slogan Paper library માં Mr. Suraj Chaudhari ને સમય મર્યાદામાં જમા કરાવવાના રેહશે.
૨. પસંદ થયેલ પ્રથમ ત્રણ Slogan ને કોલેજ તરફથી cirtificte આપવામાં આવશે.