SPORTS NOTICE Weight Lifting (ભાઈઓ)
Aug 14, 2024
SPORTS NOTICE
આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ Weight Lifting (ભાઈઓ) સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ખેલાડીઓએ પોતાના નામો તા. 25-08-2024 સુધીમાં જીમખાના ઓફિસમાં નોધાવવા.