ઉદીશા કલબ ; એસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોમ્પ્યુટર કોર્સ અંગે અગત્યની નોટિશ

Aug 15, 2024

ઉદીશા કલબ ; એસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોમ્પ્યુટર કોર્સ અંગે અગત્યની નોટિશ.
સર કે પી કોલેજ ઓફ કોમર્સના મોર્નિંગ સેશનના એસવાય બીકોમ ડિવિઝન વન અને ટીવાય બીકોમ અને એમ કોમ પાર્ટ વન પાર્ટ ટુ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકારની યોજના હેઠળ ફક્ત એસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોમ્પ્યુટર કોર્સ અને તે અંગેની 15800 સ્કોલરશીપ તથા કોષ પૂરો થવા ના અભ્યાસના અંતે જોબ પ્લેસમેન્ટ મેળવવા માંગતા હોય કેન્દ્ર સરકાર દ્વારા બીજી પાંચ સીટ મંજુર કરવામાં આવી હોય અને તાત્કાલિક ભરવાની હોય એ લોકો તાત્કાલિક આજે રૂમ નંબર 4 સામે કેરિયર ગાઈડન્સ સેલમાં ર્ડા. મોહન માને સરનો તાત્કાલિક સંપર્ક કરે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
કોમ્પ્યુટર કોર્સમા નીચે મુજબના કેન્દ્ર સરકાર દ્વારા નીચે મુજબના લાભો મળવા પાત્ર થશે.
1) 15800 ની સ્કોલરશીપ
2) કેન્દ્ર સરકારનું સ્પેશિયલ કોચિંગનું સર્ટિફિકેટ
3) ઘરેથી કોમ્પ્યુટર સેન્ટર સુધીના બસનો પાસ ફ્રી
4) અભ્યાસના અંતે જોબ પ્લેસમેન્ટ
5) કોમ્પ્યુટર કોર્ષનો સમય ૨ થી ૪
6) રજીસ્ટ્રેશન કરવા માટેની અંતિમ તારીખ આજે 14 ઓગસ્ટ 2024
7) રજીસ્ટ્રેશન કરવા માટે કોન્ટેક નંબર -74053 91801