M.COM PART-1 આઇકાર્ડ માટેની સુચના

Aug 16, 2024

એમ.કોમ પાર્ટ-1 માટે જે આઇકાર્ડ માટે લીંક આપવામાં આવી હતી એમાં અમુક વિદ્યાર્થીઓએ  સેલ્ફી વાળા ફોટો અપલોડ કરેલ છે જે બદલીને તમામા એ પાસપોર્ટ સાઈઝના ફોટોજ અપલોડ કરવાનો રહશે નહીતી આઇકાર્ડ બનીને આવશે નહિ જેની તકેદારી વિદ્યાર્થીઓએ લેવાની રહશે…,