પુષ્પાંજલી કમિટી દ્વારા આયોજિત જન્માષ્ટમી ડેકોરેશન સ્પર્ધા નું આયોજન તા 21.8.2024 ના બુધવાર ના રોજ સવારે 9.30 થી 11.30 એ રાખવામાં આવ્યું છે આ સ્પર્ધા માં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થી મિત્રો એ પોતાના નામ કમિટી સભ્ય ને નોંધાવી જવા. કમિટી સભ્યો 1 Dr Hetalmam 2 Dr Madhumam 3 Dr Purvimam ને નામ નોંધાવી જવા. આભાર,

Aug 17, 2024