SPORTS NOTICE

Aug 22, 2024

આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ Boxing (Men and Women) Taekwondo (Men and Women) સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ખેલાડીઓએ પોતાના નામો તા. 30-08-2024 સુધીમાં જીમખાના ઓફિસમાં નોધાવવા.