ટી.વાય.બી.કોમ સેમ -૫નાં એડમિશન ફોર્મ ભરવા બાબત. ગત વર્ષે F.Y.B.COM SEM-1 અને F.Y.B.COM SEM-2માં નાપાસ થયેલ હોઈ તો તેઓને T.Y.B.COM SEM-5 માં ફક્ત ૨૦૨૪-૨૫ ના વર્ષ માટે જ પ્નીરવેશ મેળવી શકશે. આથી આવા તમામ વિદ્યાર્થીઓએ તારીખ:- ૨૪/૦૮/૨૦૨૪ સમય:- ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધીમાં કોલેજ આવી ONLINE FEES અને ONLINE ADMISSON FORM ભરી જવું ત્યારબાદ કોઈ પણ ફોર્મ સ્વીકારશે નહિ. જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લેવી.
Aug 23, 2024
નોંધ:- ફોર્મ ભરતા પહેલા કોલેજ APP માં જઈ GENERAL REGISTER માં તમારો STUDENT ID નોંધી લેવું.
STUDENT ID માં જે NUMBER હશે તે અને DATE OF BIRTH નાખી ને પ્રવેશ ફોર્મ ભરી શકાશે.