કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા 30 ઑગસ્ટ શુક્રવારે સવારે 10.30 કલાકે ઑડિટોરિયમ મા’Talent Hunt ‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ સૌ ✨karaoke singing ✨Classical dance ✨Semi classical dance (filmy/non-filmy) solo/group ✨Musical Instrument(Harmonium, keyboard, flute, tabla, guitar,Mouth organ) ✨Mono acting ✨Skit ✨Mimicry ✨Yoga/Gymnastics etc…મા ભાગ લઇ શકશો. Registered your names through the given link. For more details, kindly contact Prof.Smruti Desai in Room no-9 રજિસ્ટ્રેશન ફક્ત આપેલી લીંક દ્વારા જ કરવાનુ રહેશે.જેની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ રહેશે. ટેલન્ટ હન્ટમાં પસંદ કરાયેલ વિદ્યાર્થીઓ ને જ Red FM આયોજિત surat ka tashanbaz event જેનું 2 સપ્ટેમ્બર ના રોજ કૉલેજમા audition થનાર છે એમાં ભાગ લેવાની તક મળશે. Link for registration https://docs.google.com/forms/d/13cmKTMEo9b_znhx7SfbbMNCva3sJauH7OXlIRt6_-zs/edit?pli=1

Aug 24, 2024

કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા 30 ઑગસ્ટ શુક્રવારે સવારે 10.30 કલાકે ઑડિટોરિયમ મા’Talent Hunt ‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ સૌ ✨karaoke singing
✨Classical dance
✨Semi classical dance (filmy/non-filmy) solo/group
✨Musical Instrument(Harmonium, keyboard, flute, tabla, guitar,Mouth organ)
✨Mono acting
✨Skit
✨Mimicry
✨Yoga/Gymnastics etc…મા ભાગ લઇ શકશો.
Registered your names through the given link.
For more details, kindly contact Prof.Smruti Desai in Room no-9
રજિસ્ટ્રેશન ફક્ત આપેલી લીંક દ્વારા જ કરવાનુ રહેશે.જેની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ રહેશે.
ટેલન્ટ હન્ટમાં પસંદ કરાયેલ વિદ્યાર્થીઓ ને જ Red FM આયોજિત surat ka tashanbaz event જેનું 2 સપ્ટેમ્બર ના રોજ કૉલેજમા audition થનાર છે એમાં ભાગ લેવાની તક મળશે.
Link for registration
https://docs.google.com/forms/d/13cmKTMEo9b_znhx7SfbbMNCva3sJauH7OXlIRt6_-zs/edit?pli=1