SPORTS NOTICE આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે Inter class Badminton (Men) સ્પર્ધા તા. 2,3-09-2024 અને Inter class Badminton (Women) સ્પર્ધા તા. 5,6-09-2024 નાં રોજ રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માંગતા ખેલાડીઓએ પોતાના નામો તા. 31-08-2024 સુધીમાં જીમખાના ઓફિસમાં નોધાવવા. નોધ : 1. Inter class Badminton (Men & Women) સ્પર્ધામાથિજ Inter College Badminton સ્પર્ધા માટેના ખેલાડીઓએ પસંદગી કરવામાં આવશે. 2. દરેક ખેલાડીઓએ યોગ્ય શુઝ અને ગણવેશમાં આવવાનું રહેશે.
Aug 29, 2024
SPORTS NOTICE
આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે Inter class Badminton (Men) સ્પર્ધા તા. 2,3-09-2024 અને Inter class Badminton (Women) સ્પર્ધા તા. 5,6-09-2024 નાં રોજ રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માંગતા ખેલાડીઓએ પોતાના નામો તા. 31-08-2024 સુધીમાં જીમખાના ઓફિસમાં નોધાવવા.
નોધ :
1. Inter class Badminton (Men & Women) સ્પર્ધામાથિજ Inter College Badminton સ્પર્ધા માટેના ખેલાડીઓએ પસંદગી કરવામાં આવશે.
2. દરેક ખેલાડીઓએ યોગ્ય શુઝ અને ગણવેશમાં આવવાનું રહેશે.