SPORTS NOTICE આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ Yoga (Men and Women) સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ખેલાડીઓએ પોતાના નામો જીમખાના ઓફિસમાં નોધાવવા. Sep 4, 2024