F Y B COM SEM-2( NEP) – NON NEP ના ATKT ફ્રોમ દરેક વિધાર્થીએ પોતાના VNSGU .NET ના LOING માંથી ભરવાના રહેશે અને EXAM ફ્રોમ અને ફી રશીદ ઓફિસમાં જમા કરાવવાની રહેશે .

Sep 13, 2024

F Y B COM SEM-2( NEP) ના ATKT ફ્રોમ દરેક વિધાર્થીએ પોતાના VNSGU .NET ના LOING માંથી ભરવાના રહેશે અને EXAM ફ્રોમ અને ફી રશીદ ઓફિસમાં જમા કરાવવાના રહેશે .

દરેક  વિધાર્થીએ  પરીક્ષા   OCT  – ૨૦૨૪  પસંદ  કરવાની રહેશે .

ખાસ  નોધ  :  પરીક્ષા  ફોર્મ  ભરવાની  LAST   DATE     ૨૭  / ૦૯ / ૨૦૨૪  છે .