F.Y.COM SEM-2, S.Y.B.COM SEM-3 & SEM -4,T.Y.B.COM SEM-5 & SEM -6, M. COM SEM-2, SEM-3, SEM-4 રેગ્યુલર અને એ.ટી.કે.ટી VNSGU ઓક્ટોમ્બર – નવેમ્બર માં લેવાનારી પરીક્ષાનાં ફોર્મ ભરવા બાબતે અગત્યની સૂચના.
Sep 18, 2024
F.Y.COM SEM-2, S.Y.B.COM SEM-3 & SEM -4,T.Y.B.COM SEM-5 & SEM -6, M. COM SEM-2, SEM-3, SEM-4 રેગ્યુલર અને એ.ટી.કે.ટી VNSGU ઓક્ટોમ્બર – નવેમ્બર માં લેવાનારી પરીક્ષાનાં ફોર્મ ભરવા બાબતે અગત્યની સૂચના.
તમામ વર્ષનાં પરીક્ષા ફોર્મની ફીસ ભરવાનું Option હમણા હાલ VNSGU University ધ્વરા STOP કરવામા આવેલ છે. નવી સુચના નાં મળે ત્યાં સુધી કોઈ વિદ્યાર્થીએ ફીસ ભરવાનો પ્રયત્ન કરવો નહી.
20 September ફોર્મ જમા કરાવવાની સૂચના આપેલ હતી એ સૂચના ગાહ્ય રાખવી નહી અને આ સૂચનાને રદ કરેલ છે. આ પછી નવી સુચના મુકાશે ત્યારે ફી રસીદ અને ફોર્મ ભરી જમા કરાવવાનું રહેશે.
વધુમાં વધુ વિદ્યાર્થીઓને સૂચના આપવી.
વધુ માહિતી માટે યુનિવર્સીટીનો પરિપત્ર આ સાથે સામેલ છે.