F.Y.B.COM SEM-1 NEP ના દરેક વિદ્યાર્થીઓએ ધોરણ:- ૧૨ ની માર્કશીટની XEROX તારીખ:-૨૦/૦૯/૨૦૨૪ ના રોજ ફરજીયાત સાથે લઈને આવવાની રહેશે. દરેકના ક્લાસ માંથી તમારી પાસેથી XEROX લઈ જવામાં આવશે. XEROX ની પાછળની બાજુ તમારો રોલ નંબર અને ડીવીઝન લખવાનું રહેશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.

Sep 19, 2024

F.Y.B.COM SEM-1 NEP ના દરેક વિદ્યાર્થીઓએ ધોરણ:- ૧૨ ની માર્કશીટની XEROX તારીખ:-૨૦/૦૯/૨૦૨૪ ના રોજ ફરજીયાત સાથે લઈને આવવાની રહેશે.

દરેકના ક્લાસ માંથી તમારી પાસેથી XEROX લઈ જવામાં આવશે.

XEROX ની પાછળની બાજુ તમારો રોલ નંબર અને ડીવીઝન લખવાનો રહેશે. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રહેશે.