T.Y.B.COM SEM -6 ATKT M.COM SEM -2 ,SEM-3,SEM -4 ATKT પરીક્ષા ફોર્મની ફીસ ભરવાનું Option શરૂ થઈ ગયું છે.ખાસ ધ્યાન રાખી OCT -2024નું vnsgu.net થી લોગીન થઈ પરીક્ષા ફીસ ભરી ફીસ રસીદ અને OCT -2024 પરીક્ષા ફોર્મ Download કરી ફરજિયાત કોલેજ ઓફીસમાં આવતી કાલ તા.21 સપ્ટેમ્બર શનીવારનાં રોજ સમય 10 થી 01 સુધીમાં જમા કરાવી જવું. વધુમાં વધુ વિદ્યાર્થીઓને સૂચના આપવી.
Sep 20, 2024
T.Y.B.COM SEM -6 ATKT, M.COM SEM -2 , SEM-3, SEM -4 ATKT પરીક્ષા ફોર્મની ફીસ ભરવાનું Option શરૂ થઈ ગયું છે. ખાસ ધ્યાન રાખી OCT -2024નું vnsgu.net થી લોગીન થઈ પરીક્ષા ફીસ ભરી ફીસ રસીદ અને OCT -2024 પરીક્ષા ફોર્મ Download કરી ફરજિયાત કોલેજ ઓફીસમાં આવતી કાલ તા.21 સપ્ટેમ્બર શનીવારનાં રોજ સમય 10 થી 01 સુધીમાં જમા કરાવી જવું.
વધુમાં વધુ વિદ્યાર્થીઓને સૂચના આપવી.