T.Y.B.COM SEM-5 રેગ્યુલરમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ વિદ્યાર્થીઓનાં લોગીનમાં અપલોડ કરી દીધા છે.આથી રેગ્યુલરમાં અભ્યાસ કરતાં દરેક વિદ્યાર્થીઓનાં vnsgu.netનાં લોગીનમાં ફીસ ભરવાનું Option શરૂ થઈ ગયું છે. ફીસ ભરી ફીસ રસીદ અને પરીક્ષા ફોર્મ Download કરી રોલ નંબર અને ડિવિઝન લખી સહી કરી  તા.23 સપ્ટેમ્બર સોમવાર સુધીમાં કોલેજ ઓફીસમાં ફરજિયાત જમા કરાવી જવું. સમય બાદ કોઈના પણ ફોર્મ સ્વીકારશે નહી.

Sep 20, 2024