M.COM SEM -3 રેગ્યુલરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં ૧૪ ઓકટોબર ૨૦૨૪ થી લેવાનારી પરીક્ષાના ફોર્મ ભરવા બાબત.
Sep 21, 2024
M.COM SEM -3 રેગ્યુલરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મની ફીસ ભરવાનું Option શરૂ થઈ ગયું છે.ખાસ ધ્યાન રાખી OCT -2024નું vnsgu.net થી લોગીન થઈ પરીક્ષા ફીસ ભરી ફીસ રસીદ અને OCT -2024 પરીક્ષા ફોર્મ Download કરી ફરજિયાત કોલેજ ઓફીસમાં તા.23 સપ્ટેમ્બર સોમવારનાં રોજ સમય 10 થી 01 સુધીમાં જમા કરાવી જવું.
વધુમાં વધુ વિદ્યાર્થીઓને સૂચના આપવી.