ATKT EXAM S.Y.B.COM SEM-3 ATKT (NOVEMBER – 2024) S.Y.B.COM SEM-4 ATKT (NOVEMBER – 2024) માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM ONLINE MODE થી ભરીને ફોર્મ તેમ જ ફી ની રસીદ ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે.
Sep 23, 2024
ATKT EXAM
S.Y.B.COM SEM-3 ATKT (NOVEMBER – 2024)
S.Y.B.COM SEM-4 ATKT (NOVEMBER – 2024)
માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM ONLINE MODE થી ભરીને ફોર્મ તેમ જ ફી ની રસીદ ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે.
PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના E-MAIL ID :- ERP@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.
EXAM FORM ની COPY ફરજીયાત ૭ નંબર ની OFFICE માં જમા કરાવવાની રેહેશે.