ATKT T.Y.COM SEM-5 & SEM -6 ATKT પરીક્ષાનાં ફોર્મ

Sep 23, 2024

ATKT
T.Y.COM SEM-5 & SEM -6 ATKT પરીક્ષાનાં ફોર્મ
જે કોઈ વિદ્યાર્થીનાં ૧૪ ઓક્ટોમ્બરથી શરુ થતી પરીક્ષાનાં ફોર્મ ભરવાનાં બાકી હોય તેઓએ આવતી કાલ સુધીમાં પોતાના vnsgu.net નાં લોગીન માંથી Oct-2024ની પરીક્ષાની ફીસ ભરી પરીક્ષા ફોર્મ અને રસીદની પ્રિન્ટ કાઢી કોલેજ ઓફીસમાં તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૪ મંગળવારનાં રોજ સમય 10 થી 01 માં ફરજિયાત જમા કરાવી જવુ.

ધ્યાન રહે પરીક્ષા 14 ઓક્ટોમ્બરથી છે