BANK OF BARODA કોલેજના વિદ્યાર્થીઓને ZERO BALANCE BANK ACCOUNT ખોલી આપે છે જેથી રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આવતી કાલે પોતાનો આધારકાર્ડ,પાનકાર્ડ(હોય તો) અને PASSPORT SIZE PHOTO ROOM NO. માં જમા કરાવી જવું.
Oct 9, 2024
BANK OF BARODA કોલેજના વિદ્યાર્થીઓને ZERO BALANCE BANK ACCOUNT ખોલી આપે છે જેથી રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આવતી કાલે પોતાનો આધારકાર્ડ,પાનકાર્ડ(હોય તો), કોલેજ નો આઈકાર્ડ ફરજીયાત અને PASSPORT SIZE PHOTO સાથે ઓફીસ માં મળવું.