S.Y.B.COM SEM-3 (NEP) & SEM-4 (NON-NEP), M.COM SEM-1 & SEM-4 ના વિદ્યાર્થીઓની તારીખ:- ૧૯-૧૧-૨૦૨૪ થી ચાલુ થનાર પરીક્ષાના બેઠક નંબરો જાહેર કરી દેવામાં આવ્યા છે જે ચેક કરી લેવા વિનંતી, જો કોઈ વિદ્યાર્થીનો બેઠક નંબર ન આવ્યો હોય તથા વિષયમાં ભૂલ માલૂમ પડે તો તારીખ:- ૧૩/૧૧/૨૦૨૪ ના રોજ સમય:- ૧૨:૦૦ થી ૦૨:૦૦ વાગ્યા સુધીમાં કોલેજ ઓફીસ માં આવીને મળી જવું.

Oct 29, 2024