M.COM SEM-2 & M.COM SEM-4 ફીસ ૦૪ ડીસેમ્બર ૨૦૨૪ બુધવાર સુધી ભરી દેવાની રહેશે. વિદ્યાર્થીઓએ નીચે મુજબ કોલેજ એપ્લીકેશન માંથી ફીસ ભરવાની રહેશે.
ખાસ નોંધ:- સમયસર ફીસ નહિ ભરનારે ૦૫ ડીસેમ્બરથી લેટ ફીસ ભરવાની રહેશે.
આથી ૦૪ ડીસેમ્બર સુધીમાં ફરજીયાત વિદ્યાર્થીઓએ ફીસ ભરી દેવી.
ફીસ ભરવામાં કોઈ મુશ્કેલી જણાય તો કોલેજ ઓફીસનો સંપર્ક સમય: ૦૯:૩૦ થી ૧૨:૩૦ કરવો.
Quick Fee Payment માંથી ફીસ ભરવી નહિ, નીચે મુજબ STUDENT ZONE જઈને જ ફીસ ભરવી.
STUDENT ZONE
↓
↓

