S.Y.B.COM SEM-4 ના ફક્ત DIVISON-1 નું સુધારે TIME TABLE નીચે મુજબ રહેશે. જેનીદરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી. બાકી બધા DIVISONમાં કોઈ બદલાવ નથી. Dec 12, 2024 B.COM SEM-4 TIME TABLE માં ફક્ત WEDNESDAY, TIME:- 08:30 વાગ્યેના ક્લાસમાં હવેથી AEC- ENGLISH PROFICIENCY & LIFE SKILLS – IVનો વિષય ચાલશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.