વકૃત્વ સ્પર્ધા આથી સર્વ વિદ્યાર્થીને જણાવવાનું કે તારીખ 18/12/2024 ના રોજ સવારે 10:30 કલાકે કોમર્સ ભવન ખાતે ઇન્ટર કલાસ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તો રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ડૉ. રશ્મિબેન પટેલ, ડૉ. ઉપાસનાબેન પટેલ અને પ્રો. નંદની હરજન ને નામ નોંધવા. વકૃત્વ સ્પર્ધાના વિષયો નીચે મુજબ છે. 1.આજના વિદ્યાર્થી ના નજરે AI 2.સકારાત્મક વિચાસરણીની શકિત 3. Social media ની સામાજિક અસરો નિયમો 1. વકૃતવ 3 મિનીટ નો રહેશે 2. વિદ્યાર્થીઓ ગુજરાતી , અંગ્રેજી તથા હિન્દી પૈકી કોઈ પણ ભાષા બોલી શકશે. 3. જજનો નિર્ણય અંતિમ રહેશે.
Dec 14, 2024
-: વકૃત્વ સ્પર્ધા :-
આથી સર્વ વિદ્યાર્થીને જણાવવાનું કે તારીખ 18/12/2024 ના રોજ સવારે 10:30 કલાકે કોમર્સ ભવન ખાતે ઇન્ટર કલાસ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તો રસ ધરાવતા વિદ્યાર્થીઓએ
ડૉ. રશ્મિબેન પટેલ, ડૉ. ઉપાસનાબેન પટેલ અને પ્રો. નંદનીબેન હરજન ને નામ નોંધાવવા.
વકૃત્વ સ્પર્ધાના વિષયો નીચે મુજબ છે.
1.આજના વિદ્યાર્થી ના નજરે AI
2.સકારાત્મક વિચાસરણીની શકિત
3. Social media ની સામાજિક અસરો
નિયમો:-
1. વકૃતવ 3 મિનીટ નો રહેશે
2. વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી પૈકી કોઈ પણ ભાષા બોલી શકશે.
3. જજનો નિર્ણય અંતિમ રહેશે.