T.Y.B.COM SEM -6 અને M.COM જે વિદ્યાર્થીઓ ની ફીસ ભરવાની બાકી હોય તેઓ 22 ડીસેમ્બર રવિવાર 22 ડીસેમ્બર સુધી અચૂક ફીસ ભરી દેવી સોમવારથી લેટ ફીસ સાથે ફીસ ભરવી પડશે તથા કોલેજ માંથી વિદ્યાર્થીનું નામ LEFT કરવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લેવા વિનંતી છે

Dec 21, 2024