સવિનય સહ જય ભારત સહ જત જણાવવાનું કે, આવતીકાલે તારીખ:25/12/2024,બુધવાર નાં રોજ કોલેજમાં “નાતાલ” ની જાહેર રજા રહેશે.તારીખ:26/12/2024,ગુરૂવાર થી કોલેજ સમયપત્રક મુજબ રાબેતા મુજબ ચાલશે.

Dec 24, 2024