આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આંતર કોલેજ ક્રિકેટ (ભાઈઓ) સ્પર્ધા નું સિલેકશન ટ્રાયલ તા. 28-12-2024 નાં રોજ સવારે 9.00 કલાકે એમ.ટી.બી. ક્રિકેટ ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ યોગ્ય ગણવેશ અને પોતાની કિટ સાથે સમય સર હાજર રહેવું.

Dec 24, 2024