જે વિદ્યાર્થીઓની ફી હજુ પણ ભરવાની બાકી છે તેઓએ તારીખ:-31/12/2024 સુધીમાં તાત્કાલિક ફી ભરી દેવાની રહેશે. તારીખ:-31/12/2024 પછી પણ જે વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હશે તેમણે તારીખ:-01/01/2025 ના રોજ થી દરરોજ નક્કી કરેલ Late Fees સાથે ફી ભરવાની રહેશે. આઈ કાર્ડ રીન્યુ માટે ફી ભર્યાની રસીદ ફરજીયાત સાથે રાખવાની રહેશે.
Dec 30, 2024
સૌ વિદ્યાર્થીઓ માટે એક અગત્યની સૂચના
જે વિદ્યાર્થીઓની ફી હજુ પણ ભરવાની બાકી છે તેઓએ તારીખ:-31/12/2024 સુધીમાં તાત્કાલિક ફી ભરી દેવાની રહેશે. તારીખ:-31/12/2024 પછી પણ જે વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હશે તેમણે તારીખ:-01/01/2025 ના રોજ થી દરરોજ નક્કી કરેલ Late Fees સાથે ફી ભરવાની રહેશે.
🔹આઈ કાર્ડ રીન્યુ માટે ફી ભર્યાની રસીદ ફરજીયાત સાથે રાખવાની રહેશે.