દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને EDIT OPTION માં સ્કોલરશીપ મળી છે તેમણે કોરા કાગળમાં એક અરજી લખવાની છે કે
મારું ફોર્મ EDIT માં આવ્યા પછી ઇન્સ્ટીટયુટ પસંદ કરવામાં અમારી કોલેજ નું નામ કેજે SIR K. P. COLLEGE OF COMMERCE છે તે પસંદગીમાં આવતું નથી માટે અમે FINAL SUBMIT કરી શકતા નથી તે બદલ સહકાર આપવા વિનંતી.
નોંધ:- અરજી સાથે વિદ્યાર્થીઓ એ પોતાનું સ્કોલરશીપનું ફોર્મ જોડવાનું રહેશે.
અરજીનો નમુનો
↓