ઉદિશા ક્લબ : પ્લેસમેન્ટ સર્વે 2024-25 માટે અગત્યની નોટિશ
Jan 10, 2025
ઉદિશા ક્લબ : પ્લેસમેન્ટ સર્વે 2024-25 માટે અગત્યની નોટિશ
👉ટીવાય બીકોમ(સેમ 6) અને એમ.કોમ (સેમ 4)ના એકેડમીક વર્ષ (ચાલુ વર્ષ) 2024- 25 ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજના ઉદીશા ક્લબ પ્લેસમેન્ટ સેલ દ્વારા બીકોમ અને એમ કોમ પછી પ્લેસમેન્ટ અંગે ફરજિયાત સર્વે કરવાનું હોવાથી તાત્કાલિક નીચે કોલેજની ગૂગલ લિંકમાં તમામ માહિતી ભરી દઈ સબમીટ કરી દેવુ.
👉 દરેક વિદ્યાર્થીઓ ફક્ત એક જ વખત આ લિંકમાં માહિતી ભરવાની છે.
👉ગૂગલ લિન્કમાં વિદ્યાર્થીએ પસંદ કરેલ વિકલ્પ અને ફિલ્ડમા કોલેજ, યુનિવર્સિટી,સરકાર કે કંપની દ્વારા એપ્રેન્ટેન્સશિપ, ઇન્ટરનશીપ, ટ્રેનિંગ કે જોબ ઉપલબ્ધ થશે તો આપને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે.
👉કોલેજના ટીવાય બીકોમ (સેમ-6)અને એમ કોમ (સેમ -4) ના તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત લિંકમાં માહિતી ભરી સબમિટ કરવાનું છે.
👉 જે વિદ્યાર્થીઓ કોલેજના whatsapp ગ્રુપમાં જોઈન ન થયેલ હોય તે લોકો નીચેની ગૂગલ લિંકમાં ક્લિક કરી જોઈન થઈ જવું.
👉 SKPCC PLACEMENT SURVEY LINK
👉 All TY SKPCC PLACEMENT WHTSAPP GROUP LINK
👉 ALL M.COM SKPCC PLACEMENT WHATSAPP GROUP LINK