M.COM. SEM-1 થી SEM-4 ATKT અને REGULAR EXAM ફોર્મ ભરવાની તારીખ ૧૬-૦૧-૨૦૨૫ થી ૧૮-૦૧-૨૦૨૫ સુધીમાં તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત ONLINE VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને ભરવાનું રેહેશે. પરીક્ષા ફીસ ભરી ફીસ રસીદ અને MARCH/APRIL -2025 પરીક્ષા ફોર્મ Download કરી ફરજિયાત કોલેજ ઓફીસમાં આવતી કાલ તા.16 થી 18 જાન્યુઆરી નાં રોજ સમય સવારે 7.30 થી 11 સુધીમાં 2 દિવસમાં અચૂક જમા કરાવી જવું.
Jan 16, 2025
M.COM. SEM-1/2/3/4 ATKT અને REGULAR EXAM ફોર્મ ભરવાની તારીખ ૧૬-૦૧-૨૦૨૫ થી ૧૮-૦૧-૨૦૨૫ સુધીમાં તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત ONLINE VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને EXAM FORM ભરવાનું રેહેશે.
પરીક્ષા ફીસ ભરી ફીસ રસીદ અને MARCH/APRIL -2025 પરીક્ષા ફોર્મ Download કરી ફરજિયાત કોલેજ ઓફીસમાં આવતી કાલ તા.16 થી 18 જાન્યુઆરી નાં રોજ સમય સવારે 7.30 થી 11 સુધીમાં 2 દિવસમાં અચૂક જમા કરાવી જવું.
ખાસ નોંધ :- ફીસ રશીદ Generate નહી થાય તો ફીસ ભરાયેલ નથી આથી ફીસ ઓનલાઈન ભરતી વખતે પૂરેપૂરી પ્રોસેસ ફરજીયાત પૂરી કરવી. ત્યાર બાદ જ ફીસ રશીદ અને પરીક્ષા ફોર્મ Download કરવું.
વધુમાં વધુ વિદ્યાર્થીઓને સૂચના આપવી.
VNSGU.NET
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું
ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી M.COM SEM-1/2/3/4 MARCH/APRIL-2025 ની EXAM પસંદ કરવાની રેહેશે.
↓
PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના E-MAIL ID :- ERP@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.
ONLINE FEES રસીદ અને EXAM FORM ની COPY ફરજીયાત ૭ નંબર ની OFFICE માં જમા કરાવવાની રેહેશે.
જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.